11 - 19 ઓક્ટોબર, 2026
સંસ્કૃતિ પાર્ટી પ્લોટ જુનું બસ સ્ટેન્ડ, સરકારી જીમ, મોડાસા રોડ, મોડાસા
ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ છે!
Shakti Shraddha Sanskriti
About
માં જગદંબા નવલી રાત એ માત્ર એક ઈવેન્ટ નથી, પણ પરંપરા, સંગીત, સંસ્કૃતિ અને આપણાં લોકોની એક અનોખી ઉજવણી છે. અસલ ભાવથી થાતી પર Navratriની અસલ ભાવના સાથે, બધા મળશે ને ગરબા, સંગીત, ભોજન અને આનંદનો અદભુત સંગમ.
Book Now →More Than A Festival It’s Our Emotion
Book Now
એક કૉલ કરો અને આજે જ બુક કરો
Artists
Passes
નવ રાત, એક પાસ — ગરબાની સંપૂર્ણ ઉજવણી તમારી સાથે, શરૂઆતથી અંત સુધી.
એક પાસ, નવ રાત — સંપૂર્ણ ગરબા ઉત્સવ
₹999
Book Now →Limited passes available
Venue
સંસ્કૃતિ પાર્ટી પ્લોટ જુનું બસ સ્ટેન્ડ, સહકારી જીમ, મોડાસા રોડ, મોડાસા
View on Map →
FAQ
તમે ઉપર આપેલા "Book Your Pass" બટન પર ક્લિક કરીને ઓનલાઈન પાસ બુક કરી શકો છો. બુકિંગ કન્ફર્મેશન તમારા મોબાઈલ પર SMS અને WhatsApp દ્વારા મળશે.
હા, 12 વર્ષથી નાના બાળકો માટે પ્રવેશ મુક્ત છે. તેનાથી મોટા બાળકો માટે નિયમિત પાસ દર લાગુ પડશે.
હા, વેન્યુ પર અધિકૃત ફૂડ સ્ટોલ્સ ઉપલબ્ધ છે જ્યાં તમે નાસ્તાથી લઈને જમવાનું બધું જ મેળવી શકશો.
હા, UPI, કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.
ગરબા દરરોજ સાંજે ગેટ ખુલ્યા બાદ શરૂ થશે. ચોક્કસ સમય તમારા પાસ પર અને અમારા સોશિયલ પેજ પર જણાવવામાં આવશે.
ઇવેન્ટ શરૂ થયાના 48 કલાક પહેલા સુધી કરેલા બુકિંગ પર રિફંડ પોલિસી લાગુ પડે છે. વધુ વિગત માટે અમારો સંપર્ક કરો.